+ All Categories
Home > Documents > KWWSV UWH RUSJXMDUDW FRP...¯ ÷ ¤ ¤ ¬ ¯ v ¬ ¤ ¯ ¬ t ¤ ¥ ¤ ¤ ¡ ¬ ¤ v q î ò Wadh^j...

KWWSV UWH RUSJXMDUDW FRP...¯ ÷ ¤ ¤ ¬ ¯ v ¬ ¤ ¯ ¬ t ¤ ¥ ¤ ¤ ¡ ¬ ¤ v q î ò Wadh^j...

Date post: 23-Oct-2020
Category:
Upload: others
View: 2 times
Download: 0 times
Share this document with a friend
13
1 RTE ઓનલાઈન અર કરવા માટેની સુચના
Transcript
  • 1

    RTE ઓનલાઈન અરજી કરવા માટેની સચુના

  • 2

    • ઓનલાઈન ફોમમ ભરવા માટે વેબ બ્રોઉઝર માાં “http://www.rtegujarat.org/” વેબસાઈટ ખોલો.

    • ડાબી બાજુ આપેલ “ઓનલાઈન અરજી ” પર ક્લલક કરો.

  • 3

    • નવુાં ફોમમ ભરવા માટે “નવી અરજી” પર ક્લલક કરો.

  • 4

    • Form (Part-A)

    • અરજી પત્રક અંગે્રજી તેમજ ગજુરાતી બને્ન ભાષામાાાં હોવાથી આપે જે ભાષા પસાંદ કરેલ હશે તે પ્રમાણે

    ખલુશે. • અરજી પત્રક ના પેહલા ભાગમાાં બાળક ની વવગત, બીજા ભાગમાાં માતાની વવગત, ત્રીજા ભાગમાાં વપતાની

    વવગત અને જો માતા/વપતા ન હોય તો વાલીની વવગત ભરો. • અરજી પત્રક પ્રમાણે જરૂરી વવગત ભરી “save & continue “ બટન પર ક્લલક કરો. • ત્યારબાદ અરજી પત્રક નો બીજો ભાગ નીચે પ્રમાણે ખલુશે.

  • 5

    • Form (Part-B)

  • 6

    • અહી બાળકના બેંક ખાતાની વવગત આપો. જો બાળક ન ુબેંક માાં ખાત ુના હોય તો માતા/વપતા/વાલી ના બેંક ખાતાની વવગત તથા બેંક ખાતા સાથે સાંલગ્ન હોય તેવો આધાર કાડમ નાંબર ની વવગત આપવી અવનવાયમ છે.

    • બાળક ના રહઠેાણ ના સરનામાની વવગત ભરવા માટે ૨ વવકલ્પ આપેલ છે. • અરજી પત્રક ભરતા સમયે બાળક ના રહઠેાણ ના સરનામાની વવગત (જેમકે, ઘરનો નાંબર, શેરી/સોસાયટી

    ન ુનામ, વવસ્તાર, રહઠેાણ ના સરનામાનુાં સીમાચચન્હ , પીનકોડ નાંબર, જીલ્લો, તાલકુો, ગામ) યોગ્ય રીતે વવકલ્પ ૧ માાં ભરવી.

    • ત્યારબાદ “locate my address “ પર ક્લલક કરો. • જો વવકલ્પ ૧ થી Map માાં location ના દશામવે તો ગગૂલ map open કરી ને તમારા સરનામાની વવગત

    ભરો અને તે પછી સરનામાની વવગત કોપી કરીને વવકલ્પ ૨ ભરો. • ત્યારબાદ “locate my address “ પર ક્લલક કરો. • ગગૂલ દ્વારા દશામવેલ નકશામાાં આપે આપેલ રહઠેાણ નો નકશો જોઈ શકશો. • ત્યારબાદ બાકીની જરૂરી વવગત ભરી “save & continue” પર ક્લલક કરો. • આપના સ્રીન પર આપેલ “એપ્લીકેશન નાંબર” ને નોંધી લેશો. • “એપ્લીકેશન નાંબર” ની મદદ થી આપ અરજીમાાં સધુારા-વધારા કરી શકશો.

  • 7

    • આપે આપેલા સરનામાાં પ્રમાણે આપને શાળા પસાંદગીનુાં લીસ્ટ જોવા મળશે. એ વસવાય નજીક ની ગામ અને વોડમ પસાંદ કરતા જેતે ગામ ની અને વોડમ ની શાળાઓ ની યાદી જોવા મળશે.

    • તે પછી શાળાઓ ની યાદી માાંથી શાળા પસાંદ કરો. (વધ ુમાાં વધ ુશાળા પસાંદ કરવી અવનવાયમ છે.) • શાળા પસાંદ કયામ બાદ “SAVE & CONTINUE” પર ક્લલક કરો.

  • 8

    • તે પછી તમારા Preference પ્રમાણે શાળાને ઉપર નીચે ગોઠવી શકો છો. • Preference આપ્યા બાદ “SAVE & CONTINUE” પર ક્લલક કરો.

  • 9

  • 10

    • આપે આપેલ વવગત ચકાસી લો. વવગત માાં સધુારા કરવા “EDIT” પર ક્લલક કરો. • આપના ઘરના સરનામા પ્રમાણે ઘરથી નજીક નાાં ૧૦ રીસીવવિંગ સેન્ટર ની યાદી પણ જોવા મળશે. • જો આપની વવગત બરાબર હોય તો “સમથમન“ બટન પર ક્લલક કરો.

    • “સમથમન” બટન પર ક્લલક કયામ બાદ આપ કોઈ સધુારા કરી શકશો નહહ જેની નોંધ લેશો. • આપે અરજી પત્રક ની વપ્રન્ટ લઈ રીસીવવિંગ સેન્ટર માાં જમા કરાવવાની રહશેે. • રીસીવવિંગ સેન્ટર ન ુલીસ્ટ તથા તેની વવગત વેબસાઈટ ઉપર આપેલ છે.

  • 11

    • આપના સરનામાાં પ્રમાણે જીલ્લો select કરવાથી આપને નજીકના રીસીવવિંગ સેન્ટર નુાં લીસ્ટ જોવા મળશે.

    • Location પર Click કરવા થી રીસીવવિંગ નુાં Location ગગૂલ Map માાં જોઈ શકશો.

  • 12

    • આપે કરેલ અરજીની વપ્રન્ટ લઈ , જરૂરી દસ્તાવેજો સાથે આપની અરજી રીસીવવિંગ સેન્ટર માાં જમા કરાવવી.

    • અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો ન ુલીસ્ટ વેબસાઈટ ઉપર મકેુલ છે જેની નોધ લેશો.

  • 13

    સમાપ્ત


Recommended