+ All Categories
Home > Documents > National Stock Exchange of India Limited 500325 RELIANCE ... · Times (Hindi newspaper), (iv)...

National Stock Exchange of India Limited 500325 RELIANCE ... · Times (Hindi newspaper), (iv)...

Date post: 10-Jun-2020
Category:
Upload: others
View: 2 times
Download: 0 times
Share this document with a friend
8
Regd. Office: 3 rd Floor, Maker Chambers IV, 222, Nariman Point, Mumbai- 400 021, India Phone #: +91-22-3555 5000, Telefax: +91-22-2204 2268. E-mail: [email protected], Website: www.ril.com CIN- L17110MH1973PLC019786 June 9, 2020 BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai 400 001 Scrip Code: 500325 National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No. C/1, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051 Trading Symbol: RELIANCE Dear Sirs, Sub: Disclosure under Regulation 30 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR Regulations") Advertisements in newspapers in respect of matters relating to rights issue of equity shares of the Company (“Rights Issue”) We enclose copies of advertisements issued/published on June 9, 2020, by the Company, in respect of matters relating to rights issue of equity shares of the Company, in all editions of (i) Times of India (English newspaper), (ii) Economic Times (English newspaper), (iii) Navbharat Times (Hindi newspaper), (iv) Maharashtra Times (Marathi newspaper), (v) Gujarat Samachar (Gujarati newspaper), (vi) Sandesh (Gujarati newspaper), and (vii) Divya Bhaskar (Gujarati newspaper). This is for dissemination on your website. Thanking you, Yours faithfully, For Reliance Industries Limited Savithri Parekh Joint Company Secretary and Compliance Officer Encl: As above Copy to: The Luxembourg Stock Exchange Societe de Ia Bourse de Luxembourg 35A boulevard Joseph II B P 165, L-2011 Luxembourg Singapore Stock Exchange 2 Shenton Way, #19- 00 SGX Centre 1, Singapore 068804 Taipei Stock Exchange 15F, No.100, Sec. 2, Roosevelt Road, Taipei, Taiwan, 10084
Transcript
  • Regd. Office: 3rd Floor, Maker Chambers IV, 222, Nariman Point, Mumbai- 400 021, India

    Phone #: +91-22-3555 5000, Telefax: +91-22-2204 2268. E-mail: [email protected], Website: www.ril.com

    CIN- L17110MH1973PLC019786

    June 9, 2020

    BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai 400 001

    Scrip Code: 500325

    National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No. C/1, G Block, Bandra – Kurla Complex, Bandra (East), Mumbai 400 051 Trading Symbol: RELIANCE

    Dear Sirs,

    Sub: Disclosure under Regulation 30 of Securities and Exchange Board of India (Listing

    Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR

    Regulations") – Advertisements in newspapers in respect of matters relating to

    rights issue of equity shares of the Company (“Rights Issue”)

    We enclose copies of advertisements issued/published on June 9, 2020, by the Company, in respect of matters relating to rights issue of equity shares of the Company, in all editions of (i) Times of India (English newspaper), (ii) Economic Times (English newspaper), (iii) Navbharat

    Times (Hindi newspaper), (iv) Maharashtra Times (Marathi newspaper), (v) Gujarat Samachar

    (Gujarati newspaper), (vi) Sandesh (Gujarati newspaper), and (vii) Divya Bhaskar (Gujarati newspaper).

    This is for dissemination on your website.

    Thanking you,

    Yours faithfully,

    For Reliance Industries Limited

    Savithri Parekh

    Joint Company Secretary and Compliance Officer

    Encl: As above

    Copy to:

    The Luxembourg Stock Exchange Societe de Ia Bourse de Luxembourg 35A boulevard Joseph II B P 165, L-2011 Luxembourg

    Singapore Stock Exchange 2 Shenton Way, #19- 00 SGX Centre 1, Singapore 068804

    Taipei Stock Exchange 15F, No.100, Sec. 2, Roosevelt Road, Taipei, Taiwan, 10084

    mailto:[email protected]

  • एहितयात और खुशी क बीच द तर पहुंचे मुंबईकर

    कोरोना ने बदल िदया ऑिफस का माहौल, कम टाफ क साथ काम करने से उपजी सम याएं

    बस म या ा क दौरान लाेग न ेसोशल िड टिसगं की जमकर धि या ंउड़ा । कई जगह पर भीड़ का यही आलम दखेन ेको िमला।

    www.mumbai.nbt.inwww.mumbai.nbt.inनवभारत टाइ स । मुंबई। मंगलवार, 9 जून 2020नवभारत टाइ स । मुंबई। मंगलवार, 9 जून 2020 3अनलाकॅअनलाॅक

    िजदंगीिजदंगी

    अब दो िश ट म शु हु अदालतSunil.Mehrotra

    @ mesgroup.comमुबंई : सोमवार स ेमुबंई क अलग-अलग मे ोपॉिलटन मिज ट सटर म दो िश ट म अदालत चल । यह ि या िफलहाल 30 जनू तक चलगेी। महारा म लॉकडाउन 30 जनू तक ही ह।ै

    ऐडवोकट अजय उमापित दबु ेन ेएनबीटी स ेकहा िक िकला कोट म कल 9 अदालत ह। जो आदशे आया ह,ै उसक मतुािबक यहा ंएक िदन म िफलहाल अिधकतम दो अदालत चलगी। पहली कोट म मिज ट सबुह 10.30 से दोपहर 1.30 तक और दसूरी िश ट म दसूरी कोट क मिज ट दोपहर 2 बजे स ेशाम 5 बज ेतक बठैग।े िकला कोट क अलावा मझगावं, दादर, िगरगावं, बां ा, कला, अधंरेी और बो रवली सटर म भी िदन म िसफ दो ही कोट बठैगी। जबिक बलाड िपयर, मलुुडं, िवले पाल, िशदंवेाडी, मुबंई स ल व कछ अ य सटर म िसफ सबुह की िश ट

    म एक-एक अदालत ही काम करगेी। मे ोपॉिलटन मिज ट िसफ तीन घटं काम करग,े जबिक उनक कमचा रय की चार घटं की यटूी रहगेी।

    अजय दबु ेक अनसुार, इन अदालत म मटेोपॉिलटन मिज ट, उनक

    कमचा रय क अलावा िसफ ऐडवोकट को ही कोट म आन े ही परिमशन होगी, बाकी िकसी को नह । यिद कोई वकील नह

    करना चाहता और इन पसन अ लीकशन दनेा चाहता ह,ै तो

    उस े इजाजत होगी। लेिकन उस ेकोट क गटे पर अपना आधार काड िदखाना पड़गा। सभी की ीिनंग होगी। मा क पहनना होगा। कोट म रमांड, जमानत व बहेद ज री कस की ही सनुवाई होगी। लिेकन यिद कोई वकील कजत, कसारा या डहाण,ु पनवले जसैी बहेद दरू जगह रहता ह ैऔर लोकल न बदं होन ेकी वजह स ेउसका आना सभंव नह , तो अपन ेमवु कल की परैवी क िलए वह ई-फाइिलंग कर सकता ह।ै

    मीरा-भा दर की सड़क पर िफर चहल-पहल

    िनसं, मीरा-भा दर: ढाई माह क लॉकडाउन क बाद सोमवार स े मीरा-भा दर म हलचल िफर शु हो गई। जहां कई िदन स ेबदं पड़ िस ल चाल ूहएु, तो वह बदं पड़ी गािड़यां सड़क पर दौड़ती नजर आ ।

    दो महीन ेस े यादा क लॉकडाउन क बाद आिखकार सोमवार को कायालय खलुन ेशु हएु। मीरा रोड म ॉपट का यवसाय करन ेवाले अजय दबु ेबतात ेह

    िक उ ह न े रिववार को आकर ऑिफस की सफाई कर ली थी और सोमवार से िविधवत कायालय शु िकया। व ेबतात ेह इतन ेिदन क बाद थोड़ा असहजता ज र महसूस कर रह ेह, लिेकन भतूकाल को भलूकर वतमान म जीना ही िजदंगी ह।ै

    िस ल िदख ेलाल, पील ेऔर हर,े वाहन की आवाजाही बढ़ी

    गो डन ने ट पर नजर आ गािड़यांभा दर पवू क गो डन ने ट सिकल पर िफर िफक की बि या ंलाल, पीली और हरी होती नजर आ । लॉकडाउन म जहा ंएक तरफ स ेरोड को बदं कर िदया था, वह सोमवार स ेदोन तरफ गािड़या ंदौड़ती नजर आ ।जगह-जगह पर चाय की टपरी पर चाय की चु कय का आनदं लते ेलोग नजर आए। मह वानखड़े बताते ह िक आज वो 2 महीन ेबाद इस तरह टपरी पर खड़ होकर चाय पी रह ेह। उनकी माने

    तो चाय की हर एक चु की उ ह आजादी का एहसास दे रही ह।ै

    ठाणे म दुकान और सड़क पर िदखी भीड़

    िनस,ं ठाण:े कछ ितबंिधत े को छोड़कर शषे ठाण े शहर

    म सोमवार को बाजार और दकुान खलुी, तो लगभग सभी तरफ लोग की भीड़ नजर आई। िपछले कई िदन स ेघर म लॉक होन ेऔर सोमवार को बाहर िनकलन ेपर लोग म कोरोना का भी कम डर नजर आया। शहर क मु य बाजार म लोग की भीड़ िदखी। मौसम साफ होन ेऔर वषा न होन ेस ेलोग अिधक सं या म बाहर िनकले तथा माकट म दकुानदार क चहेरे िखले रह ेऔर अ य कई सामान

    की खरीददारी क िलए लोग दकुान क बाहर िदख।े बहतु िदन क बाद शहर म रौनक नजर आई।

    'काम तो करना ही पड़गा'भा दर पवू म चाटड अकाउटट फम चलान ेवाले सीए रमशे पाडं क अनसुार, जीवन जीन ेक िलए काम तो करना ही पड़गा। कोरोना क डर स ेहम लबं ेसमय तक अपनी आिथक गितिविधय को रोक नह सकत।े आम िदन म उनक यहा ं5 टाफ काम करता ह,ै लिेकन आज 2 लोग ही काम पर आए ह। लगातार बढ़त ेमामल क कारण मन म कोरोना का डर तो ह,ै लिेकन काम तो करना पड़गा।

    काउसिलंग स ेशु आतमीरा भा दर की लाउड पीकर इफंोटनमट कपनी म 77 िदन बाद काम की शु आत काउसिलंग स ेकी गई। कपनी क मखु दीप काकड़ क अनसुार, कोरोना सकंट क बीच रोजगार क िलए लोग ऑिफस तो आ गए ह, लिेकन उनक मन म भय बना हआु ह,ै इसिलए काउसिलंग कर उनका मनोबल बढ़ाना बहेद ज री ह,ै तािक आन ेवाले 10 ितशत कम अपनी परूी मता से काम कर सक।

    वस,ं मुबंईः दस ितशत कमचा रय क साथ मुबंई क िनजी सं थान म सोमवार स ेदोबारा काम शु हो गया ह।ै काम क पहल ेही िदन लोग म ऑिफस म कोरोना का भय साफ नजर आया। लोग एक-दसूर ेस ेदरूी बनात ेनजर आए। पहले जहा ंलोग ऑिफस म एक-दसूर ेसे हाथ िमलाकर िमलत ेथ,े वह अब एक-दसूर ेको नम कार करत ेिदख।े सरकारी िनयम का पालन करन ेऔर रोग स ेसरुि त रहन ेक िलए ऑिफस क वशे ार पर थमल ीिनंग और सनेटेाइजर की यव था की गई थी। जाचं क बाद ही किमय को ऑिफस म वशे िदया गया। लॉकडाउन क बाद समय पर ऑिफस पहुचंने क िलए अिधकाशं लोग अपन े िनजी वाहन स े ऑिफस पहुचं।े कछ कपिनय न े अपन े कमचा रय को ऑिफस बलुान ेक िलए वाहन की भी यव था की थी। लोकल सवेा बदं होन ेऔर सीिमत बस सवेा होने की वजह स ेबहतु स ेकिमय को परशेानी का सामना करना पड़ा।िशवम इजंीिनय रंग वक क

    डायरे टर बाबलूाल यादव क अनसुार, कोरोना क कारण ढाई महीन ेस ेठप पड़ काम को कवल 10 ितशत कमचा रय क साथ शु करना चनुौतीपूण ह।ै उस पर काम करन े वाल ेकमचा रय को रोग से सरुि त रखना भी उनकी िज मदेारी ह।ै ऐस े म काम क तरीक म कई बदलाव िकए गए ह। कमचा रय को फाइल हाथ म दने ेक बजाए टबल पर रखन ेको कहा ह,ै तािक सोशल िड टिसगं का पालन हो सक। काम करत े व त मा क, सनेटेाइजर का उपयोग करने क साथ ही किमय को कछ घटं क अतंराल म हाथ धोने को कहा ह।ै वह िसिटग अरजमट म भी बदलाव िकया गया ह।ै

    अपनी सरु ा अपने हाथसरकार क आदशे क अनसुार, िनजी सं थान न ेअपनी तरफ स ेकोरोना से बचाव क िलए उपाय तो िकए थ।े इसक बावजदू बहतु स ेकमचारी खदु सनेटेाइज

    लकेर ऑिफस पहुचं।े िनजी कपनी म काम करने वाल ेसशुील सथुार क मतुािबक, अपनी सरु ा अपन ेहाथ म ह,ै ऑिफस क भीतर तो हम रोग स ेसरुि त

    ह,ै लिेकन घर स ेऑिफस आत ेजात ेव त हम अपनी सरु ा खदु करनी ह।ै इस वजह स ेसावधानी बरतनी बहतु आव यक ह।ै

    सशुील सथुार

    भजे 'अनलॉक िजंदगी' की त वीर

    यिद आप भी उन लोग म शािमल ह, जो दोबारा अपनी िजंदगी को पटरी पर लान ेकी कोिशश म ह, तो हम भजे अपनी एक सुदंर त वीर। यिद आप दकुानदार ह, तो िकस तरह स ेकोरोना स ेबचाव क िलए एहितयात बरत रहे ह, यिद आप नौकरी पशेा ह, तो िकस तरह सोशल िड टिसंग का पालन कर रहे ह,ै इस सबकी त वीर हम मोबाइल नबंर 8104587231 पर हा स ऐप कर। हम चिुनंदा त वीर अखबार म मखुता

    स े कािशत करग।े

    हर सटर म िसफ दो कोट बठैगी

    बाबलूाल यादव

    आर यू इन द मूड फॉर लव हॉ गकॉ ग की िफ म ‘इन द मूड फॉर लव’ को BBC ने 21व शता दी की महानतम िफ म की सूची म दूसरे थान पर रखा। इस िफ म म कौन सी बात है, जो इसे खास बनाती है

    जानने क िलए सुिनए िहंदी की सव े ठ इंफोटनमट सिवस नवभारत गो ड की पेशल सीरीज अवकाश

    आलखे को सनुन,े पढ़न ेक िलए लॉग इन कर या यआूर कोड कन कर

    http://www.navbharatgold.comअवकाश िव व की सव े ठ िहदंी इफंोटनमट सिवस

  • ÞÖÝ©â 03VADODARA TUESDAY, 09•06•2020SANDESH

    •ÝæœÊÝ²Ý ÞÑÝ»æ²Ý ©íüÞ¿ÝüÎÝ üÇÝùšÝÝÊâ ÇÝ^[Ï¿ÝÝ ÖÝí’í©Êâ œ¿ÝÊÎÝ¿ÝÝí „Ý“ÝíÁÝVMC„í ÖÝÝí¿ÝÝ¿Ýâ ÎÝ•Ý[â œíÑÝÝí ÁÝ÷Ýíœí~© üÈÝÝ ÑݕݶÝÊ¿ÝÝ ‡ÒÝÝÊí ÞÅÝÎ[Ê¿Ýí ÁݾÝÊÝÑÈÝÝí ?

    MGVCL¿ÝÝ Ö©Ý¿Ýí ÖÝíéâ¿ÝÝ ÖÝݾݿÝÝí ÂÝÏÑÝÝÈÝÝ ÑÝ•ÝÊ 500¿ÝÝí ¶^[

    ÖÝ^œÈÝ¿Ý•ÝÊ ÁÝ÷Ýíœí~© ÞÅÝÎ[Ê ÁÝÝÖÝí „Ý^šÝüâ VMC ×Ö²Ýü ÎÝíÑÝÝ üÝí^•Ý÷íÖÝ¿Ýâ Êœè„ݲÝ

    Ý ÑÝ[Ýí¶ÊÝ Ý ÇݾÈÝ •ÝæœÊÝ²Ý ÞÑÝœ ü̂ÁÝ¿Ýâ ½ÝÊÝ ÁÝæʲÝÝ ÖÝí©â¿ÝÝ ÖÝݾݿÝÝí

    ÂÏÑÝÝÈÝÝ ÑÝ•ÝÊ ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ„Ýí¿Ýí Í.500 ¶̂[ üÊݲÝÝí ×ÝíÑÝÝ¿ÝÝ „Ý“ÝíÁÝ •ÝæœÊÝ²Ý ÞÑÝ»æ²Ý ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ ÇÝ̂[Ï¿ÝÝ ÖÝí’í©Êâ œ¿ÝÊÎÝí üÈÝÝù̂ ›í. ÑÝ✠ÁÝ÷ÑÝÝ×ÇÝÝ̂ ¡ÑÝ ¿ÝÝ œÝí”ÝÇÝí ÂÊœ ÅÝ|ÑÝݲÝÝ̂ ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ„Ýí¿Ýí ÖÝÇÝÈÝÖÝÊ ÖÝí©â¿ÝÝ ÖÝݾݿÝÝí ÇÝÏâ Ê×í ²ÝíÑÝÝ ÞÑÝœ ü̂ÁÝ¿Ýâ¿ÝÝ „íÇÝ[â¿ÝÝ „ݶíÒÝ¿Ýæ̂ ÁÝ±Ý ÁÝÝÎÝ¿Ý µÝ²Ýæ̂ ¿ÝµÝâ.

    •ÝæœÊÝ²Ý ÞÑÝ»æ²Ý Þ¿Ý•ÝÇÝ¿Ýâ ÞÑÝÞÑÝ¾Ý ÞÑÝ»æ²Ý ü̂ÁÝ¿Ýâ„ÝíÇÝÝ̂ ÂÊœ ÅÝ|ÑݲÝÝ̂ ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ„Ýí ÖÝí©â¿ÝÝ „ÁÝæʲÝÝ̂ ÖÝݾݿÝÝí ÑÝ•ÝÊ „üÖÇÝݲݿÝÝí ÆÝÝí•Ý ÅÝ¿Ýí ›í. MGVCL¿ÝÝ ÞÑÝ»æ²Ý ÖÝ×ÝÈÝüÝí ÖÝÞײݿÝÝ ©íüÞ¿ÝüÎÝ Ö©Ý¿Ýí ÖÝí©â ÒÝæ¦, ×íÎÇÝí©, ÖÝí©â ÅÝíΩ ÑÝ•ÝíÊí œíÑÝÝ ÖÝí©í¿ÝÝ ÖÝݾݿÝÝí „ÁÝæʲÝÝ „µÝÑÝÝ ÖÝÇÝÈÝÖÝÊ „ÝÁÝÑÝÝÇÝÝ̂ „ÝÑݲÝÝ ¿ÝµÝâ. „Ý ÖÝ̂¶ÆÝíù •ÝæœÊÝ²Ý ÞÑÝ»æ²Ý ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ ÇÝ̂[Ï¿ÝÝ ÖÝí’í©Êâ œ¿ÝÊÎÝ ÊÝœæ ”Ý´Ýâ„í œ±ÝÝÑÈÝæ̂ ײÝæ̂ üí, „üÖÇÝÝ²Ý Þ¿ÝÑÝÝÊÑÝÝ ÇÝÝ©í „•Ý݉ ÑÝÝÊ̂ÑÝÝÊ ‰ššÝ ü“ÝÝ„í Êœæ„ݲÝÝí üÊÑÝÝÇÝÝ̂ „ÝÑÝâ ›í. ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ„Ýí¿Ýí ÖÝÎÝÝÇݲÝâ¿ÝÝ ÖÝݾݿÝÝí „ÝÁÝÑÝÝ¿ÝÝí šÝÝí‘ÖÝ üÝí‡ ÖÝÇÝÈÝ•ÝÝÏÝí œ ¿Ý‘â üÊíÎÝÝí ¿ÝµÝâ. œíµÝâ

    ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ„Ýí¿Ýí ÖÝÎÝÝÇݲÝâ¿ÝÝ ÖÝݾݿÝÝí ÖÝÇÝÈÝÖÝÊ ÇÝϲÝÝ ¿ÝµÝâ. ²ÝÇÝÝÇÝ ©íü¿ÝâüÎÝ üÇÝùšÝÝÊâ„Ýí¿Ýí ÖÝÎÝÝÇݲÝâ¿ÝÝ ÖÝݾݿÝÝí ÖÝÇÝÈÝÖÝÊ „ÝÁÝÑÝÝ ÇÝÝ©í „•Ý݉ MGVCL¿ÝÝ „íÇÝ[â¿Ýí ÁÝ±Ý Êœæ„Ý²Ý üÊÑÝÝÇÝÝ̂ „ÝÑÝâ ײÝâ.

    Ý ÑÝ[Ýí¶ÊÝ Ý ÒÝ×íÊ¿ÝÝ ÑÝÝÊÖÝâÈÝÝ ÊÝí[¿ÝÝ ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ¿Ýâ

    ÎÝ•ÝÆÝ•Ý 16 ÎÝÝ”Ý šÝÝí. Âè© ÖÝÝí¿ÝÝ¿Ýâ ÎÝ•Ý[â œíÑÝâ œ•ÈÝÝ¿ÝÝí ÁÝ÷Ýíœí~© ÞÅÝÎ[Ê ÁÝÝÖÝí „Ý^šÝüâ üÝíÁÝÝíùÊíÒÝ¿Ý ÁÝÝí²ÝÝ¿Ýí ×Ö²Ýü üÊí ²ÝíÑÝâ Êœæ„Ý²Ý „Ýœí üÝí^•Ý÷íÖÝ „¿Ýí ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ¿ÝÝ Ê×âÒÝÝí„í ÇÈÝæÞ¿Ý. üÞÇÝÒÝ¿ÝÊ¿Ýí üÊâ ײÝâ.

    ÒÝ×íÊ üÝí^•Ý÷íÖÝ üÞÇÝ©â „¿Ýí ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ¿ÝÝ üí©ÎÝÝ^ü Ê×âÒÝÝí ½ÝÊÝ „Ýœí ÑÝÝÊÖÝâÈÝÝ ÊÝí[¿ÝÝ ÞÑÝÑÝݶÝÖÁݶ ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ ÁÝ÷Ýíœí~© ÇÝæ¸í ÇÈÝæÞ¿Ý. üÞÇÝÒÝ¿ÝÊ¿Ýí Êœæ„Ý²Ý üÊâ ײÝâ. üÝí¿©ø~©Ê ½ÝÊÝ ÎÝ•ÝÆÝ•Ý 1,850 ÎÝÝÆÝݵÝâù„Ýí¿Ýí Þ¿ÝÈÝÇÝ ÇÝæœÅÝ ¶Ê ÇÝÞ׿ÝÝ¿Ýæ^ ÆÝÝ[æ^ ÁÝ±Ý ÁÝÝ^šÝ ÇÝÞ׿ÝݵÝâ „ÝÁÝÑÝÝÇÝÝ^ „ÝÑÈÝæ^ ¿ÝµÝâ ²ÝíÑÝÝ „Ý“ÝíÁÝ µÝÈÝÝ ›í. „Ý ÖÝ^¶ÆÝíù ÑݾÝæ ÞÑݕݲÝÝí „ÝÁݲÝÝ^ ÒÝ×íÊ üÝí^•Ý÷íÖÝ ÁÝ÷ÇÝæ”Ý ÁÝ÷ÒÝÝ^²Ý ÁÝ©íÎÝí œ±ÝÝÑÈÝæ^ ײÝæ^ üí, üÝíÁÝÝíùÊíÒÝ¿Ýí 2017ÇÝÝ^ ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ¿ÝÝ üÝšÝÝ-ÁÝÝüÝ¿ÝÝí ²ÝÝí[â ÁÝÝ[ÈÝÝ ×²ÝÝ^. ÖÝÊüÝÊâ Þ¿ÝÈÝÇÝÝí ÖÝÝÇÝí „Ý^”Ý „Ý[Ý üÝ¿Ý üÊâ ÎÝ•ÝÆÝ•Ý 16 ÎÝÝ”Ý Âè© œ•ÈÝÝ ÞÅÝÎ[Ê¿Ýí ÁݾÝÊÝÑÝâ ײÝâ.

    üÝíÁÝÝíùÊíÒÝ¿Ý¿ÝÝ ÒÝÝÒÝüÝí„í ü©üâ ”ÝÝÑÝÝ¿Ýâ ‰²ÝÝÑÝÏí œÇÝâ¿Ý¿ÝÝí üÅÝœÝí ÇÝÏí ²Ýí ÁÝ×íÎÝÝ^ œ ©í¿[ÊÝí ÅÝ×ÝÊ ÁÝÝ[ÈÝÝ^ ײÝÝ^. üÝíÁÝÝíùÊíÒÝ¿Ý¿Ýí 700 ÂÎÝí© „ÝÁÝÑÝÝ¿Ýâ ÎÝÝÎÝšÝ ÞÅÝÎ[Êí „ÝÁÝâ „¿Ýí üÝíÁÝÝíùÊíÒÝ¿Ýí ÍÞÁÝÈÝÝ ÎÝâ¾ÝÝ ÑÝ•ÝÊ ÖÝÝí¿ÝÝ¿Ýâ ÎÝ•Ý[â œíÑÝâ œ•ÈÝÝ ÁݾÝÊÝÑÝâ ײÝâ. üÝíÁÝÝíùÊíÒÝ¿Ýí 36 ÇÝÞ׿ÝÝÇÝÝ^ ÇÝüÝ¿ÝÝí ÅÝ¿ÝÝÑÝâ „ÝÁÝÑÝÝ¿ÝÝí PPP ¾ÝÝíʱݿÝÝ üÝí¿©ø~©ÇÝÝ^ 2 ×|Ê üÊÝí[¿ÝÝí ÆÝ÷Õ©ÝšÝÝÊ µÝÈÝÝí ›í.

    üÝíÁÝÝíùÊíÒÝ¿Ý ÞÅÝÎ[Ê¿Ýí „Ý œÇÝâ¿Ý ÑÝíšÝâ ×ÝíÈÝ ²ÝÝí 3 ×|Ê¿ÝÝ ÆÝÝÑÝ ÁÝí©í „^¶Ýœí 500 üÊÝí[¿Ýâ „ÝÑÝü µÝ‡ ÒÝüâ ×Ýí²Ý. VMC„í ÖÝÝí¿ÝÝ¿Ýâ ÎÝ•Ý[â œíÑÝÝí ÁÝ÷Ýíœí~© üÈÝÝ ÑݕݶÝÊ¿ÝÝ ‡ÒÝÝÊí ÞÅÝÎ[Ê¿Ýí ÁݾÝÊÝÈÝÝí ? „Ý üÝí¿©ø~© ʶ üÊâ VMC |²Ýí ÁÝ÷Ýíœí~© üÊí ²ÝÝí ÁÝ±Ý üÊÝí[Ýí ÍÞÁÝÈÝݵÝâ ÖÝÊüÝÊâ ޲ݜÝíÊâ ÆÝÊ݇ ÒÝüí ›í. ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ¿ÝÝí ÁÝ÷Ýíœí~© ÞÅÝÎ[Ê ÁÝÝÖÝí „Ý^šÝüâ Î݇ üÝíÁÝÝí ù íÊíÒÝ¿Ý¿ÝÝ ×Ö²Ýü ÎÝíÑÝÝÇÝÝ^ „ÝÑÝí. üÝí¿©ø~©Êí ÁÝÝ^šÝ ÇÝÞ׿ÝݵÝâ 1,850 ÎÝÝÆÝݵÝâù„Ýí¿Ýí ÁÝ÷Þ²Ý ÇÝÝÖÝ 2 ×|Ê ÆÝÝ[æ^ šÝæüÑÈÝæ^ ¿ÝµÝâ. „Ýœ¿ÝÝ ÖÝÇÝÈÝí 2 ×|Ê ÆÝÝ[Ý„í ÇÝüÝ¿Ý ÇÝÏí ? ²ÝíÑÝÝí ÖÝÑÝÝÎÝ üÝí^•Ý÷íÖÝí üÝíÁÝÝíùÊíÒÝ¿Ý¿ÝÝ ²Ý^´Ý ÖÝÝÇÝí ‰«ÝÑÈÝÝí ›í.

    ÑÝ✠ü^ÁÝ¿Ýâ¿ÝÝ ÇÝí¿ÝíÞœ^•Ý Þ[Êí~©Ê¿ÝÝ „ݶíÒÝ ›²ÝÝ^ ÖÝݾݿÝÝí „ÝÁÝÑÝÝÇÝÝ^ ¾ÝÝ^Þ¾ÝÈÝÝ 1,850 ÁÝÞÊÑÝÝÊ¿Ýí 5 ÇÝÞ׿ÝݵÝâ ÆÝÝ[æ^ ÇÝÐÈÝæ^ ¿ÝµÝâ ; 2 ×|Ê ÆÝÝ[Ý¿Ýæ^ ÇÝüÝ¿Ý ÇÝÏí ›í? üÝí^•Ý÷íÖÝ¿ÝÝí ÖÝÑÝÝÎÝ

    ÖÝ^œÈÝ ¿Ý•ÝÊ ÞÑÝÖ²ÝÝ¿ÝÝ Ê×âÒÝÝí¿Ýâ ÇÝÝ^•Ý¿Ýí ÎÝ…¿Ýí Êœæ„Ý²Ý üÊâ Ê×íÎÝÝ üÝíí•Ýâ ¿Ýí²ÝÝ„Ýí „¿Ýí üÝÈÝùü²ÝÝù„Ýí.

    ÞÅÝÎ[ÊÝí ÑÝššÝí¿ÝÝ [”ÝÝÇÝÝ^ •ÝÊâÅÝÝí „©ÑÝÝÈÝÝÒÝ×íÊ¿ÝÝ ÑÝÝÊÖÝâÈÝÝ Êã•Ý ÊÝí[ ÁÝÊ „ÝÑÝíÎÝ ÖÝÝñµÝâ ÇÝÝí©â ¦èÁÝ[Áݪâ ÖÝ^œÈÝ¿Ý•ÝÊ¿Ýí üÝíÁÝÝùíÊíÒÝ¿Ýí •Ý²Ý ²ÝÝ. 29ÇÝâ ÇÝí-2017¿ÝÝ ÊÝíœ ²ÝÝí[â ÁÝÝ[â ײÝâ. üæÎÝ 1845 ÇÝüÝ¿ÝÝí ײÝÝ. œí ²ÝÇÝÝÇÝ œÇÝâ¿Ý¶ÝíÖ²Ý üÊâ ¶íÑÝÝÈÝÝ ×²ÝÝ. ÁÝâÁÝâÁÝâ ¾ÝÝíʱÝí „í©ÎÝí üí ²ÈÝÝ^ œí©ÎÝÝ ¦èÁÝ[Ý ×²ÝÝ ²Ýí ²ÝÇÝÝÇÝ¿Ýí ÁÝÝüÝ „ÝÑÝÝÖÝÝí ÅÝÝ^¾Ýâ „ÁÝÝÈÝ „¿Ýí üÝíÁÝÝùíÊíÒÝ¿Ý¿ÝÝ ÇÝݵÝí „íü ÍÞÁÝÈÝÝ¿ÝÝí ”ÝšÝù ¿Ý „ÝÑÝí ²Ýíí Êâ²Ý¿Ýâ ÈÝÝ휿ÝÝ ×²Ýâ. œíÇÝÝ^ ÞÅÝÎ[Êí ¶Ê ÇÝÞ׿Ýí ÎÝÝÆÝݵÝä¿Ýí Í.2 ×|Ê¿Ýæ ÇÝüÝ¿Ý ÆÝÝ[æ „ÝÁÝÑÝÝ¿Ýæ ײÝæ. üÝíÁÝÝùíÊíÒÝ¿Ýí ÞÅÝÎ[Ê ¿ÝÝÊÝÈÝ±Ý ÊâÈÝÝÎÝâ©â „¿Ýí ÖÝÝ^‡ÍÞšÝ [íÑÝÎÝÁÝÇÝí¿©¿Ýâ |퇿© ÑÝí¿šÝʵÝâ „ÞֲݲÑÝÇÝÝ^ „ÝÑÝíÎÝÝ „휿ÖÝâ¿Ýí üÝÇÝ „ÁÝÝÈÝæ ײÝæ. „Ý”Ýâ œÇÝâ¿Ý¿ÝÝí üÅÝ|í ¿Ý ×ÝíÑÝÝ ›²ÝÝ^ üÝíÁÝÝùíÊíÒÝ¿Ýí ©í¿[Ê ÅÝ×ÝÊ ÁÝÝ[â ÑÝüù „Ýí[ùÊ „ÝÁÝâ ¶â¾ÝÝí ײÝÝí. ÖÝÑÝï ¿Ý^.384 „¿Ýí 814¿Ýâ üæÎÝ 144000 šÝÝí.ÇÝâ. œÇÝâ¿Ý ›í. ²Ýí ÁÝñüâ¿Ýâ 384 ÖÝÑÝï ¿Ý^ÅÝÊÑÝÝÏâ œÇÝâ¿Ý ÊÝ¢ÈÝ ÖÝÊüÝÊ¿Ýâ ÇÝÝÎÝâüâ¿ÝÝí ×ÝííÑÝݵÝâ ÁÝ÷Ýíœí~© ÒÝÍ üÊâ ÒÝüÝÈÝÝí ¿Ý ×²ÝÝí. ÅÝâ¡ ²ÝÊ ÇÝüÝ¿Ý ÆÝÝ[Ý šÝÝÎÝæ œ ײÝÝ. ÖÝÊüÝÊÇÝÝ^ Êœè„ݲÝÝí µÝ²ÝÝ „Ý”ÝÊí œíÎÝ¿ÝÝ üí¶â„Ýí¿Ýí ”Ýí²ÝâÑÝÝ[â¿Ýâ ©øíß¿Ý•Ý „ÝÁÝÑÝÝ ÇÝÝ©í¿ÝÝ ×í²Ýæ¿Ýâ ²Ýí œÇÝâ¿Ý¿ÝÝí üÝíÁÝÝùíÊíÒÝ¿Ý¿Ýí üÅÝ|í ÇÝϲÝÝ „íü ÑÝÕÝù „•Ý݉ œ ÞÅÝÎ[Ê¿Ýí ÖÝÝíÁݱÝâ üÊ݇ ײÝâ. |íüí, ÞÅÝÎ[Ê ½ÝÊÝ ¾ÝâÇÝâ •Ý޲݄í üÝÇÝ•ÝâÊ⠵ݲÝâ ײÝâ. Ê|šÝâ¬â „ÝÁÈÝí › ÇÝÞ׿ÝÝ µÝ‡ •ÝÈÝÝ ²ÝíÇÝ ›²ÝÝ^ לè ÖÝæ¾Ýâ ²ÈÝÝ^ ÇÝÝ´Ý ”ÝÝ[Ý œ ”ÝÝí¶â¿Ýí Ê”ÝÝÈÝÝ ›í. ßÁÎݵݿÝâ üÝÇÝ•ÝâÊâ ÁÝ±Ý ÒÝÍ üÊ݇ ¿ÝµÝâ. ÞÅÝÎ[ÊÝí ÑÝššÝí [”ÝÝ ÁÝ[íÎÝÝ ›í œí¿ÝÝ üÝʱÝí „ÝÑÝÝÖÝÝí „¿Ýí ÎÝÝÆÝݵÝä„Ýí¿ÝÝ ÆÝÝ[Ý „©ÑÝÝÈÝÝ ×ÝíÑÝÝ¿Ýæ ÞÑÝÓÑÝÝÖÝÁÝÝ´Ý ÖÝè´ÝÝíÇÝÝ^µÝâ |±ÝÑÝÝ ÇÝÏí ›í.

    üÊÝí[Ýí¿Ýâ ÆÝÝ•Ý Åݩ݇ÇÝÝ^ ÅÝí ×|Ê üæ^æ©æ^ÅÝÝí ˜ÝÊ ÑÝ•ÝÊ¿ÝÝ µÝ‡ •ÝÈÝÝ^ üÝíÁÝÝíùÊíÒÝ¿Ý „¿Ýí ÞÅÝÎ[ÊÇÝÝ̂ üÊÝí[Ýí¿Ýâ ÆÝÝ•Ý Æݩ݇ÇÝÝ̂ ÖÝ̂œÈÝ ¿Ý•ÝÊ¿ÝÝ ÅÝí ×|Ê üæ̂©æ̂ÅÝÝí ˜ÝÊ ÑÝ•ÝÊ¿ÝÝ µÝ‡ •ÝÈÝÝ̂ ›í. üÝíÊÝí¿ÝÝ ÎÝÝíü[݉¿ÝÇÝÝ̂ •ÝÊâÅÝ ÁÝÞÊÑÝÝÊ¿Ýâ ×ÝÎÝ²Ý üÂÝí[â ›²ÝÝ̂ ÖÝÊüÝÊâ ²Ý̂´Ý„í üÝí‡ ¶ÊüÝÊ ÎÝâ¾Ýâ ¿Ý ×²Ýâ ²ÝíÑÝæ̂ üÝí̂•Ý÷íÖÝ ÁÝ÷ÇÝæ”Ý ÁÝ÷ÒÝÝ̂²Ý ÁÝ©íÎÝí ‰ÇÝíÈÝæù̂ ײÝæ̂.

    324 Âè©¿ÝÝ ÂÎÝí©ÇÝÝ^ ÁÝÝ^šÝ ÑÈÝÞ~²Ý¿ÝÝí ÁÝÞÊÑÝÝÊ Ê×â ÒÝüÒÝí ? ÖÝ̂œÈÝ ¿Ý•ÝÊÇÝÝ̂ Ê×âÒÝÝí¿Ýí 324 šÝÝí.Âè©¿ÝÝí ÂÎÝí© ÇÝÏÒÝí. 30 šÝÝí.ÇÝâ. „©íÎÝí 324 šÝÝí. Âè©¿ÝÝ ÂÎÝí©ÇÝÝ̂ ÊÖÝÝí[æ, ÅÝݵÝÍÇÝ ×ÝíÈÝ ²ÝíÇÝÝ̂ ÁÝÝ̂šÝ ÑÈÝÞ~²Ý Ê×â ÒÝüÒÝí ? „ÝÊÝí•ÈÝ üí¿¼ „¿Ýí ÊÇݲÝ-•ÝÇݲݿÝâ œ•ÈÝÝ 15 ×|Ê œí©ÎÝÝ̂ ÎÝÝÆÝݵÝâù„Ýí¿Ýí ÑÝÖ²Ýâ ÁÝ÷ÇÝݱÝí ÇÝÏÒÝí ?

    ÞÑÝ»æ²Ý ÖÝ×ÝÈÝü ÖÝÞ×²Ý ÎÝÝ…¿Ý Ö©Ý¿Ýí ~ÈÝÝ ÖÝí©â ÖÝݾݿÝÝí ÇÝÏí ›í ? ¿ÝÝÇÝ Þ¿ÝÈÝ²Ý ÇÝæ¶²Ý ÖÝí©â ÒÝæ¦ 2 ÑÝÕÝù (GSO ÇÝæœÅÝ) ÖÝí©â ÅÝíΩ 3 ÑÝÕÝù /²Ýè©ÈÝÝ ÅÝݶ ÖÝí©â ×íÎÇÝí© 2 ÑÝÕÝù ×í¿[ •ÑÝÎÝÝí¦ 1 ÑÝÕÝù ©èÎÝ Þü© 1 ÑÝÕÝù/[íÇÝíœ/ÎÝÝíÖ© •ÝÇÝ ÅÝè© 2 ÑÝÕÝù (GSO ÇÝæœÅÝ) „ÞµÝù^•Ý ÊÝí[ œÍÊ ÁÝ[í ²ÈÝÝÊí ©âÇÝ ¶â«/ÑÈÝÞ~•Ý²Ý „ÝíÁÝÊíÞ©^•Ý ÊÝí[ œÍÊ ÁÝ[í ²ÈÝÝÊí •Ýí^•Ý ¶â«/ÑÈÝÞ~•Ý²Ý LV ÑÝÝíÎ©íœ Þ[©í~©Ê ÑÈÝÞ~•Ý²Ý/[íÇÝíœ/ÎÝÝíÖ© HV ©íÖ©Ê [íÇÝíœ/ÎÝÝíÖ©/©âÇÝ ¶â«

    ¶í±ÝÝ šÝÝíü[â ÁÝÝÖÝí „|±ÈÝÝ ÑÝÝ×¿Ý šÝÝÎÝü¿Ýâ „[Âí©í

    ÞÒÝ“Ýü¿Ýæ^ ÇÝÝí²Ý ÑÝ[Ýí¶ÊÝ : ÒÝ×íÊ ¿Ý¡ü „ÝÑÝíÎÝâ ¶í±ÝÝ šÝÝíü[â µÝâ

    ¶æÇÝÝ[ ²ÝÊ œÑÝÝ¿ÝÝ ÊÖ²ÝÝ ‰ÁÝÊ ÅÝ݇ü Î݇¿Ýí œ‡ Ê×íÎÝÝ ¶^ÁݲÝâ¿Ýí ÖÝâ²ÝÝÊÝÇÝ ×Ýí©ÎÝ ÁÝÝÖÝí „üÖÇÝÝ²Ý ¿Ý[²ÝÝ ÅÝ݇ü ÖÝÑÝÝÊ ÞÒÝ“Ýü¿Ýæ^ ÖÝÝÊÑÝÝÊ ¶ÊÞÇÝÈÝÝ¿Ý ÇÝÝí²Ý Þ¿ÝÁÝ¢ÈÝæ^ ײÝæ^. ¢ÈÝÝÊí ÁÝÞʱÝâ²ÝÝ¿Ýí ÖÝÝÊÑÝÝÊ ÇÝÝ©í ÖÝÈÝÝ¡ ×ÝíÞÖÁÝ©ÎÝÇÝÝ^ ”ÝÖÝí[݇ ײÝâ. ÖÝÇÝÝ ÁÝÝíÎÝâÖÝí „üÖÇÝݲݿÝÝí •Ýæ¿ÝÝí ¿ÝÝî¾Ýâ „Ý•ÝÏ¿Ýâ üÝÈÝùÑÝÝ×â ×ÝµÝ ¾ÝÊâ ›í.

    ¿ÝÑÝÖÝÝÊâ¿ÝÝ ÑÝÝÖÝ¶Ý ²ÝÝÎÝæüÝ¿ÝÝ ÇÝÝí©â ÑÝÝÎÝ¦Ê •ÝÝÇÝí 28 ÑÝÕÝäÈÝ šÝí²Ý¿ÝÆÝ݇ ÁÝ÷ÆÝæÆÝ݇ ÁÝ©íÎÝ „¿Ýí 30 ÑÝÕÝäÈÝ ²Ý¿ÑÝâÅÝ×í¿Ý ¿ÝÊßÖÝ× šÝÝñ¾ÝÊâ Ê×í ›í. šÝí²Ý¿ÝÆÝ݇ ”Ý^ÆÝÝ²Ý ”ÝݲÝí „ÝÑÝíÎÝâ ÊÝíÞ×±Ýâ ÁÝ÷ݵÝÞÇÝü ÒÝÝÏÝÇÝÝ^ ÞÒÝ“Ýü ²ÝÊâüí ÂÊœ ÅÝ|ÑݲÝÝ ×²ÝÝ^. ÖÝÝíÇÝÑÝÝʵÝâ ÒÝÝÏÝ„Ýí ÒÝÍ µÝÑÝÝ¿Ýâ ×ÝíÑÝݵÝâ ÊÞÑÝÑÝÝÊí šÝí²Ý¿ÝÆÝ݇ „¿Ýí ²ÝíÇÝ¿Ýâ Áݲ¿Ý⠲ݵÝÝ ²ÝíÇÝ¿ÝÝ ÞÇÝ´Ý ÅÝ݇ü Î݇¿Ýí ”Ý^ÆÝÝ²Ý ÒÝÝÏÝ„í œ‡ ÊÜÝÝ ×²ÝÝ ²ÈÝÝÊí ¶í±ÝÝ šÝÝíü[â µÝâ ¶æÇÝÝ[ šÝÝíü[â ²ÝÊ œ²Ýâ ÑݔݲÝí „|±ÈÝÝ ÑÝÝ׿Ýí šÝí²Ý¿ÝÆÝ݇¿Ýâ ÅÝ݇ü¿Ýí „[Âí©ÇÝÝ^ „üÖÇÝÝ²Ý ÖÝ|ùÈÝÝí ײÝÝí. œí¿Ýí üÝʱÝí ¶^ÁݲÝâ¿Ýí ÒÝÊâÊí •Ý^ÆÝâÊ ‡|„Ýí ÁÝ×ÝíšÝâ ײÝâ. „üÖÇÝݲݿÝí ÁÝ•ÝÎÝí ÊÝ׶ÝÊâ„Ýí¿ÝÝ ©ÝíÏÝ „íü«Ý µÝ‡ œ²ÝÝ ¶^ÁݲÝâ¿Ýí ÖÝÝÊÑÝÝÊ ÇÝÝ©í ÖÝÈÝÝ¡ ×ÝíÞÖÁÝ©ÎÝ ”ÝÖÝí[ÝÈÝÝ ×²ÝÝ^. ¢ÈÝÝ^ šÝí²Ý¿ÝÆÝ݇¿Ýæ^ ©è^üâ ÖÝÝÊÑÝÝÊ ¶ÊÞÇÝÈÝÝ¿Ý ÇÝÝí²Ý Þ¿ÝÁÝ¢ÈÝæ^ ײÝæ^. ˜Ý©¿ÝÝ¿Ýâ |±Ý ÖÝÇÝÝ ÁÝÝíÎÝâÖÝ ÇݵÝüí üÊݲÝÝ ÁÝÝíÎÝâÖÝí ÇÝê²Ý¶í׿Ýí ÁÝÝíÖ©ÇÝÝí©ùÇÝ ÇÝÝ©í ”ÝÖÝí[â üÝÈÝùÑÝÝ×â ×ÝµÝ ¾ÝÊâ ›í.

    ÞÅÝÎÝÝÅÝÝî•Ý ÖüèÎÝí Ââ ¿Ý ÆÝÊ¿ÝÝÊÝ ÞÑݻݵÝä„Ýí¿Ýí ÁÝæÖ²ÝüÝí ¿Ý „ÝÁݲÝÝ^ ×ÝíÅÝÝÏÝí

    DEO„í ÑÝÝÎÝâ„Ýí¿Ýí ÁÝæÖ²ÝüÝíí „ÁÝÝÑÝÑÝÝ¿Ýâ ×ñÈÝݾÝÝʱÝÝ „ÝÁÝâÝ ÑÝ[Ýí¶ÊÝ Ý

    ÑÝ[ÖÝÊ ÊÝí[ ÁÝÊ „ÝÑÝíÎÝâ ÒÝ×íÊ¿Ýâ ÞÅÝÎÝÝ ÅÝÝí¿•Ý ÒÝÝÏÝ ½ÝÊÝ „ÝœµÝâ „Ýí¿ÝÎÝ݇¿Ý ÞÒݓݱݿÝâ ÒÝÍ„Ý²Ý üÊÑÝÝÇÝÝ^ „ÝÑÝâ ײÝâ. ²ÈÝÝÊí „íü ²ÝÊà ÒÝÝÏÝ¿ÝÝ ÑÝÝÎÝâ„Ýí„í Ãâ ÇÝæ¸í ÒÝÝÏÝ¿ÝÝ ²Ý^´Ý ÞÑÝÊæ¹ ÅÝÝ^ÈÝÝí šÝ[ÝÑÝâ ›í ²ÝíÑÝÝ ÖÝÇÝÈÝí ÖüèÎÝ ²Ý^´Ý ½ÝÊÝ ÁÝ±Ý œí ÑÝÝÎÝâ„Ýí ½ÝÊÝ Ãâ ÆÝÊÑÝÝÇÝÝ^ ¿ÝµÝâ „ÝÑÝâ ²ÝíÑÝÝ

    ÞÑݻݵÝâù„Ýí¿Ýí ÁÝæÖ²Ýü ¿ÝÝ „ÝÁÈÝÝ ×ÝíÑÝÝ¿ÝÝí „Ý“ÝíÁÝ ÑÝÝÎÝâ„Ýí„í üÊâ ÞœÎÎÝÝ ÞÒݓݱÝݾÝâüÝÊâ¿Ýâ üšÝíÊâ ”ÝݲÝí ×ÝíÅÝÝÏÝí ÇÝšÝÝÑÈÝÝí ײÝÝí.

    „Ýœí ÒÝÝÏÝ¿ÝÝ ÑÝÝÎÝâ„Ýí ÑÝ[Ýí¶ÊÝ ÞœÎÎÝÝ ÞÒÝ“Ý±Ý „Þ¾ÝüÝÊâ¿Ýâ üšÝíÊâ ”ÝݲÝí „íü´Ý µÝÈÝÝ ×²ÝÝ ÁÝèÑÝù ÞÑݻݵÝâù ¿Ýí²ÝÝ üÞÁÝÎÝ œÝíÒÝâ „¿Ýí {Þ²ÑÝœ œÝíÒÝâ¿Ýâ „Ý•ÝíÑÝÝ¿ÝâÇÝÝ^

    ÑÝÝÎÝâ„Ýí„í ÞœÎÎÝÝ ÞÒÝ“Ý±Ý „Þ¾ÝüÝÊâ [Ýí ÈÝæ.„í¿Ý ÊÝ«Ýí[ ¿Ýí Êœè„Ý²Ý üÊâ ײÝâ. ÑÝÝÎÝâ„Ýí„í ÒÝÝÏÝ ½ÝÊÝ ÞÑݻݵÝâù„Ýí¿Ýí ÁÝæÖ²ÝüÝí ¿Ý „ÝÁÝâ ÑÝÝÎÝâ„Ýí „¿Ýí ÞÑݻݵÝâù„Ýí¿Ýí ÇÝÝ¿ÝÞÖÝü Êâ²Ýí ´ÝÝÖÝ „ÝÁÝÑÝÝÇÝÝ^ „ÝÑÝâ ÊÜÝÝí › ²ÝíÇÝ œ±ÝÝÑÝâ ÒÝÝÏÝ ÞÑÝ͹ üÝÈÝùÑÝÝ×â üÊÑÝÝ¿Ýâ ÇÝÝ^•Ý üÊâ ײÝâ. ÖÝÇÝ•Ý÷ ÇÝÝÇÝÎÝÝ „^•Ýí ÞœÎÎÝÝ ÞÒÝ“Ý±Ý „Þ¾ÝüÝÊâ [Ýí ÈÝæ.„í¿Ý.ÊÝ«Ýí[í œ±ÝÝÑÈÝæ^ ײÝæ^ üí Ãâ Þ¿ÝÈÝÇÝ¿Ý üÞÇÝ©â¿Ýí Ãâ ¿ÝÝ ÇÝÝÇÝÎÝÝ „^•Ýí Êœè„Ý²Ý ÇÝÝíüÎÝâ „ÝÁÝÑÝÝÇÝÝ^ „ÝÑÝâ ›í „¿Ýí ÁÝæÖ²ÝüÝí ¿ÝµÝâ „ÝÁÝÑÝÝÇÝÝ^ „ÝÑÈÝÝ ²Ýí ÇÝÝÇÝÎÝí ÞÒÝ“Ý±Ý ÞÑÝÆÝÝ•Ý¿ÝÝ …¿ÖÁÝíü©Ê ÒÝÝÏÝ¿Ýâ ÇÝæÎÝÝüݲÝí œÒÝí „¿Ýí ÑÝÝÎÝâ„Ýí¿Ýí ÁÝæÖ²ÝüÝí¿Ýâ üâ© „ÁÝÝÑÝÒÝí.

  • મુંબઈ | 3મુંબઈ, મંગળવાર, 9 જૂન, 2020

    ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

    લોકડાઉનમાં કામધંધા ઠપ થતાં પોતપોતાનાં વતન તરફ નીકળી ગયેલા શ્રમમકો હવે મહારાષ્ટ્રમાં લોકડાઉનના મનયમો હળવા કરાતાં પાછા આવી રહ્ા છે. છેલલા ચાર મિવસમાં મુંબઈ અને પુણેમાં 20,000થી વધુ શ્રમમકો પાછા આવયા છે. આગામી મિવસોમાં આ સંખયા વધવાની શકયતા છે.

    મહારાષ્ટ્રમાં સોમવારથી અનલોક-1 શરૂ થયું છે, જેમાં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે, જે આગામી મિવસોમાં વધવાની શકયતા જોતાં વતન તરફ ગયેલા

    શ્રમમકો ફરી મુંબઈ તરફ આવતા જોવા મળી રહ્ા છે.

    રમવવારે વારાણસી- સીએસએમટી 01094 ટ્રેન મુંબઈમાં મનધાધારરત સમયે પહોંચી હતી. તેમાંથી 594 પ્રવાસી મુંબઈમાં આવયા હતા. આ બધાનું થમધાલ સ્ક્ીમનંગ કરીને તેમના હાથ પર હોમ કવોરનટાઈનના મસક્ા મારવામાં આવયા છે. 3 જૂનથી 7 જૂન િરમમયાન 20,000 પ્રવાસી મુંબઈમાં અને 1200 પ્રવાસી પુણેમાં ઊતયાધા છે.

    મુંબઈના પાલકમંત્ી નસીમ ખાન જોકે એવું જણાવે છે કે ઘણા શ્રમમકો પગપાળા ગયા છે. તેઓ

    આટલા જલિી પાછા આવે એવી શકયતા નથી. વળી, મુંબઈમાં હવે ચોમાસુ શરૂ થશે, જે િરમમયાન ઘણા બધા શ્રમમકોને કામ હોતું નથી. આથી આ લોકો હજુ આટલા જલિી પાછા નહીં આવશે.

    જોકે થોડા સમય પછી શહેરમાં બધું થાળે પડવા પર તેઓ મોટી સંખયામાં શહેરમાં પાછા આવી શકે છે. િરમમયાન મનસેએ રાજયમાં પાછા આવતા શ્રમમકોની નોંધ કરીને તેમની મામહતી પોલીસને આપવા માટે જણાવયું છે. કામગાર કાયિા અનુસાર પ્રમક્યા પાર પાડવી, એમ મનસે નેતા બાળા નાંિગાવકરે જણાવયું હતું.

    ચાર દિવસમાં 20,000થી વધુ શ્રદમકો મંુબઈ- પુણે પાછા ફરાયાલો્કડાઉનમાં છૂટછાટો વધતાં આગામી દિવસોમાં વધુ શ્રદમ્કો આવવાની ધારણા

    ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

    લોકડાઉન લાગુ થયાની રાજયમાં અતયાર સુધી કોમવડ સંિર્ભે અતયાવશયક સેવા માટે ૪ લાખ ૬૦ હજાર ૩૧૮ પાસ પોલીસ મવર્ાગ દ્ારા આપવામાં આવયા છે. તેમ જ ૫ લાખ ૮૬ હજાર વયકકતઓને કવોરનટાઈન કરવામાં આવયા છે એવી મામહતી ગૃહ મંત્ી અમનલ િેશમુખે આપી હતી. રાજયમાં લોકડાઉન શરૂ થયું તયારથી એટલે કે ૨૨ માચધાથી ૭ જૂનના સમયગાળામાં કલમ ૧૮૮ અનુસાર ૧ લાખ ૨૩ હજાર ૬૩૭ ગુનાઓની નોંધ થઈ છે અને ૨૩ હજાર ૮૯૩ વયકકતઓની ધરપકડ કરવામાં આવી છે. મવમવધ ગુનાઓ માટે ૬ કરોડ ૭૮ લાખ ૯ હજાર ૬૯૧ રૂમપયાનો િંડ વસૂલ કરવામાં આવયો છે.

    કોરોનાનો મુકાબલો કરવા પોલીસ િળ, આરોગય મવર્ાગ, ડોકટરો, નસસો રાતમિવસ મહેનત કરી રહ્ા છે. પણ કેટલાક િુષ્ટ માનમસકતાવાળા લોકો તેમના પર હુમલો કરી રહ્ા છે. આવા હુમલાખોરો મવરુદ્ધ સખત કાયધાવાહી કરવાનો આિેશ પોલીસ

    મવર્ાગને આપવામાં આવયો છે. આ િરમમયાન પોલીસો પર હુમલો થવાની ૨૬૨ ઘટનાઓ બની. એમાં ૮૪૫ વયકકતઓને તાબામાં લેવામાં આવયા છે અને આગળની કાયધાવાહી ચાલુ છે.

    રાજયમાં જેમના હાથ પર કવોરનટાઈનો મસક્ો છે એવા ૭૧૮ વયકકતઓને પોલીસે શોધયા છે અને તેમને કવોરનટાઈન માટે મોકલયા. રાજયમાં કુલ ૫ લાખ ૮૬ હજાર ૯૬૭ વયકકતઓ કવોરનટાઈન છે એવી મામહતી િેશમુખે આપી હતી. પોલીસ મવર્ાગનો ૧૦૦ નંબર બધા મજલલાઓમાં કાયધારત છે. લોકડાઉનના સમયમાં આ નંબર પર ૧ લાખ ૬૮૭ ફોન આવયા છે.

    એ બધાની યોગય નોંધ લેવામાં આવી છે. આ સમયગાળામાં ગેરકાયિે હેરફેર કરનારા ૧૩૩૨ વાહનો પર ગુનો િાખલ કરવામાં આવયો છે. ૮૦ હજાર ૫૩૨ વાહનો જપત કરવામાં આવયા. મવિેશી નાગરરકો તરફથી મવઝા ઉલલંઘનના ૧૫ ગુના રાજયમાં નોંધવામાં આવયા છે.

    પોલીસ કોરોના કક્ષ : કોરોના વાઈરસનો ફેલાવો રોકવા ચાલતા

    પ્રયતનોમાં કમનસીબે મુંબઈના ૨૦ પોલીસ અને ૧ અમધકારી એમ કુલ ૨૧, પુણે ૨, સોલાપુર શહેર ૨, નામશક ગ્ામીણ ૩, એટીએસ ૧, મુંબઈ રેલવે ૧, થાણે ગ્ામીણ ૨, જળગાવ ગ્ામીણ ૧ એમ કુલ ૩૪ પોલીસ વીરોએ પોતાનો જીવ ગુમાવયો છે.

    પોલીસોને કોરોના સંિર્ભે કોઈ લક્ષણો િેખાય તો તેમની તાતકાલીક સારવાર થાય એ માટે રાજયમાં બધે જ મનયંત્ણ કક્ષની સ્થાપના કરવામાં આવી છે. અતયારે ૧૯૬ પોલીસ અમધકારી અને ૧૨૪૧ પોલીસ કોરોનાગ્સ્ત છે. તેમની સારવાર ચાલુ છે.

    રરદલફ કેમપ : રાજયમાં અતયારે કુલ ૩૧૦ રરમલફ કેમપ છે. આ ઠેકાણે લગર્ગ ૧૬ હજાર ૭૨૮ લોકોની વયવસ્થા કરવામાં આવી છે. કોરોના મવરુદ્ધ લડાઈમાં રાજયના િરેક નાગરરકનો સહર્ાગ અપેમક્ષત છે. તેમ જ સોમશયલ રડસ્ટકનસંગ પાળવાની મોટી જવાબિારી આપણી બધાની છે. બધાએ મનયમો પાળીને સહકાયધા કરવું એવી હાકલ ગૃહ મંત્ીએ કરી છે.

    રાજરમાં 5.86 લાખ નાગરરકોને કવોરન્ાઈન કરવામાં આવરા છેકોદવડ અંગે અતરાવશરક સેવા મા્ે 4.5 લાખથી વધુ પાસની વહેંચણી

    ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

    આપમતિને અવસરમાં ફેરવીને અનલોકમાં માતૃર્ાષાનું જ્ાન અનલોક કરવા માતૃર્ાષા ગુજરાતી પ્રસાર મંચે અંગ્ેજી માધયમમાં ર્ણતા માતૃર્ાષી ગુજરાતી મવદ્ાથીથીઓને માતૃર્ાષા શીખવવાના મનઃશુલક ઓનલાઈન કલાસ શરૂ કયાધા છે, જેમાં કેનેડા, યુએસઈ, જયપુર, હૈિરાબાિ, ઓરરસ્સા, બેલલારી, ર્ુજ, મવરાર, બોરીવલી, ર્ાયંિર અને સ્થામનક મુલુંડના અનેક મવદ્ાથીથીઓ સામેલ થયા છે.શમનવારથી આરંર્ કરતાં 30 જૂન સુધી કલાસ

    ચાલશે, જેનો સમય સાંજે 6થી 7 રાખયો છે. મોબાઈલ, લેપટોપ, કોમપયુટર પર કલાસ ચલાવવાની જવાબિારી માનિ મંત્ી ધીરેન તનનાના માગધાિશધાનમાં ખુશબૂ ગણાત્ા સંર્ાળી રહ્ાં છે.ર્ાવનાબેન કે. ઠક્રના માગધાિશધાનમાં મશમક્ષકાઓ યામમનીબેન જોશી, જયોમતબેન જોશી, મેઘનાબેન તનના જહેમત લઈ રહ્ાં છે. જગજીવનર્ાઈ તનના, અરૂણર્ાઈ ર્ીંડે, હીરાલાલર્ાઈ મૃગ, િેવેનદ્રર્ાઈ અનમે પ્રારંમર્ક મિવસે શુર્ેચછા સંિેશ આપયો હતો. ધીરેન તનનાએ સ્વાગત પ્રવચન આપયું હતું. સંકલન મહામંત્ી લાલજી સરે કયુું હતું.

    માતૃભાષા ગુજરાતી પ્રસાર મંચના કલાસમાં િેશદવિેશના દવદ્ાથીથી

    મંુબઈ | મહાપામલકાએ નફે્ોલોમજસ્ટ અને આઈઆઈટીના સહકાયધાથી કોરોનાગ્સ્ત ડાયામલમસસ િિીથીઓ માટ ેપ્રોજકેટ મવકટરી પ્રણાલી અમલમાં મકૂી છ.ે એ અનસુાર ડાયામલમસસના િિીથીઓન ે બડે ઉપલબધ કરી આપવા સમહત સ્વતતં્ એમબયલુનસમાં હોકસ્પટલમાં લઈ જવુ ં ફરમજયાત કરવામાં આવયુ ંછ.ે રકડનીના રોગવાળા કોરોનાગ્સ્ત િિીથીઓન ે શરૂઆતના સમયમાં ડાયામલમસસની પરૂતી સમુવધા મળી ન હોવાથી કટેલાક જણના મૃતયુ થયા. તથેી મહાપામલકાએ સવેન મહલસ, જોગશે્વરી ખાતનેા બાળાસાહબે ઠાકર ેટ્રોમા સેંટર, નાયર હોકસ્પટલમા ંડાયામલમસસ

    યતં્ણામાં વધારો કયસો. આ સમસ્યા પર અસરકારક ઉપાય તરીક ે મુબંઈના નફે્ોલોમજસ્ટ અન ેમુબંઈ આઈઆઈટીના એકનજમનયરોન ેર્ગેા કયાધા છ.ે ડાયામલમસસ જરૂરી હોય એવા િિીથીઓ અન ે તમેનું વયવસ્થાપન કરવા પ્રોજકેટ મવકટરી નામની પ્રણાલી મવકમસત કરી છ.ે જ ેસમયે ડાયામલમસસ કનેદ્રોન ેનવા કોરોનાગ્સ્ત િિીથી મળી આવ ેછ ેતયાર ેએની મવગતોનો સમાવશે આ પ્રણાલીમાં કરવામા ંઆવ ેછ.ે તથેી જે સમયે રકડનીના રોગોથી બીમાર કોરોનાના િિીથીઓન ેડાયામલમસસની જરૂર હોય છ ેતયારે એની મામહતી તરત ઉપલબધ થાય છે.

    ડા્ાદલદસસના િિીદીઓ માટે મહાપાદલ્કાનો પ્ોજેકટ દવકટરી

    મંુબઈ | રાજયમાં કોરોનાના િિીથીઓના સાજા થવાનું પ્રમાણ ૪૫ ટકા પર આવયું છે તો બીજી તરફ કોરોનાના િિીથીઓનું મનિાન થવાની સંખયા વધી રહી છે. રાજયના મેરડકલ મશક્ષણ અને સંશોધન સંચાલનાલયના અહેવાલ અનુસાર રાજયમાં શૂનયથી ૧૦ વષધા સુધીની ઉંમરના ૨૬૩૧ બાળકોને કોરોનાનું સંક્મણ થયું છે. ૧૧ થી ૨૦ વષધાના વયજૂથમાં ૫૧૯૫ બાળકોને સંક્મણ થયું છે. રાજયમાં કોરોનાના િિીથીઓની સંખયા ૮૫ હજારને પાર કરી ચૂકી છે. આ કુલ સંખયામાં શૂનયથી ૧૦ વષધા સુધીના નાના બાળકોનું પ્રમાણ ૩.૨૯ ટકા અને ૧૧થી ૨૦ વયજૂથમાં ૬.૪૯ ટકા છે. નાના બાળકોને જોખમ ઓછું છે. નાના બાળકોને કોરોનાગ્સ્ત િિીથીઓના સંપક્કમાં આવવાથી સંક્મણ થઈ શકે છે. નાના બાળકોમાં જોકે લક્ણો સૌમય હોય છે. તાવ, સૂકી ઉધરસ, થોડી શરિી જેવા ફલૂ સમાન લક્ષણો નાના બાળકોમાં િેખાઈ શકે છે. નાના બાળકોમાં મૃતયુ િર ઓછો એટલે કે ૦.૦૨ ટકા છે. એમાં પણ કુપોમષત, હ્રિયરોગ, જનમજાત ફેંફસાના રોગથી મૃતયુ પામતા બાળકોનું પ્રમાણ વધારે છે એમ બાળરોગ મનષ્ણાતો જણાવે છે.

    મહારાષ્ટ્રમાં 10 વષયા સુધીના 2631 બાળકોને કોરોના

    ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

    કોરોનાનું સંક્મણ ટાળવા નાગરરકો તરફથી માસ્ક, ગલોવઝ, સેમનટાઈઝરનો ઉપયોગ વધી રહ્ો છે તયારે આ વસ્તુઓના કચરાનું પ્રમાણ પણ નોંધનીય થઈ રહ્ું છે. રાજયમાં આવો ૧૫ ટન કોમવડ કચરો િરરરોજ ર્ેગો કરવામાં આવી રહ્ા છે. એમપ્રલની સરખામણીએ મે મમહનામાં કોમવડ કચરાનું પ્રમાણ બમણુ થયું છે. આ કચરાનો નાશ કરવા સંિર્ભે માગધાિશધાક ધોરણો પહેલાં જ જાહેર કરવામાં આવયા છે પણ નાગરરકો તરફથી આ કચરો રોજના કચરા સાથે મમમશ્રત કરવામાં આવતો હોવાથી મચંતા વયકત કરવામાં આવી રહી છે.

    એમપ્રલના પહેલા અઠવારડયામાં િિીથીઓની વધતી સંખયા સાથે જ કોમવડ કચરાનું પ્રમાણ બે મિવસમાં બમણુ થઈને ૩ ટન થયું હતું. એ પછી એમપ્રલના ત્ીજા અઠવારડયામાં એમાં હજી વધારો થઈને પ્રમાણ ૭ ટન સુધી પહોંચયું. મે મમહનામાં

    આ પ્રમાણ બમણા કરતા વધુ થતા મિવસના લગર્ગ ૧૪.૫૮ ટન કોમવડ કચરાનો નાશ કરવામાં આવી રહ્ો હોવાનું મહારાષ્ટ્ર પ્રિૂષણ મનયંત્ણ મંડળના મુખય વૈજ્ામનક અમધકારી ડોકટર અમર સુપાતેએ જણાવયું હતું.

    કોરોનાગ્સ્તો પરની સારવાર િરમમયાન મનમાધાણ થતો અને કવોરનટાઈ, આઈઝોલેશન કક્ષના બાયોમેરડકલ કચરાનો નાશ કરવા કેકનદ્રય પ્રિૂષણ મનયંત્ણ મંડળે સ્વતંત્ મનયમાવલી ૨૦ માચધાના જાહેર કરી હતી. એ અનુસાર સ્વતંત્પણે ર્સ્મીકરણ દ્ારા આ કચરાનો નાશ કરવામાં આવે છે. એના માટે રાજયમાં ૩૦

    ઠેકાણે સુમવધા ઉપલબધ છે. જોકે નાગરરકોના સ્તરે આ કચરો જુિો નાખવામાં આવતો ન હોવાથી કચરાનું વગીથીકરણ કરતા કોરોનાનું સંક્મણ થવાનો ડર રહે છે. કોરોનાનો ફેલાવો રોકવા બધા માટે માસ્ક પહેરવું ફરમજયાત છે. વધુ સુરક્ષા માટે કેટલાક જણ ગલોવઝ વગેરે વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. કોરોનાગ્સ્ત ન હોય એવી વયકકતઓ તરફથી વપરાતા આ વસ્તુઓનો પણ યોગય નાશ કરવો જરૂરી છે. એના માટે માગધાિશધાક ધોરણો આ પહેલાં જ આપવામાં આવયા છે. જોકે આ કચરો પણ જુિો ર્ેગો કરવાની જરૂર હોવાનું અમધકારીઓ જણાવે છે.

    કચરો વીણનારાને વીમાની પ્રદતક્ષા : કોમવડ બાયોમેરડકલ કચરો વીણનારા શ્રમમકોને પણ અગ્ણી આરોગય કમધાચારીઓ જેટલું જ જોખમ છે. તેમને પણ કેનદ્ર સરકારની આરોગય વીમા યોજના અંતગધાત સંરક્ષણ મળે એવી માગણી બાયોમેરડકલ કચરા નાશ કેનદ્રના િેશના સ્તરે કામ કરતા સંગઠન તરફથી બે મમહનાથી કરવામાં આવી રહી છે.

    જોકે હજી એને કોઈ પ્રમતસાિ મળયો નથી એમ સંગઠનના પિામધકારીઓએ નોંધયું છે. લગર્ગ ૭૫ રકલોમીટરના પરરઘ માટે એક બાયોમેરડકલ કચરા નાશ કેનદ્ર છે. આ યંત્ણા ખાનગીકરણ દ્ારા ચલાવવામાં આવે છે. રાજયમાં એની સંખયા ૩૦ છે અને િેશમાં ૧૯૮ કેનદ્ર છે. એમાં લગર્ગ ૧૩ હજાર શ્રમમકો કામ કરે છે. આ બધાને વડાપ્રધાન ગરીબ કલયાણ યોજના અંતગધાત આરોગય વીમા સંરક્ષણ મળે એવી માગણી બે મમહનાથી થઈ રહી છે.

    માસક, ગલવ્ઝનો ઉપરોગ વધી જવાથી રાજરમાં િરરોજ 15 ્ન કોદવડ કચરોનાગરરકો દ્ારા િૈદનક કચરા સાથે કોદવડ કચરો દમદશ્રત થતો હોવાથી દચંતા

    અનર બારોમેરડકલ કચરામાં ઘ્ાડોકોમવડ બાયોમેરડકલ કચરાનું પ્રમાણ મિવસે મિવસે વધી રહ્ું છે છતાં એની સાથે જ અનય બાયોમેરડકલ કચરાનું પ્રમાણ ૫૦ ટકા ઓછું થયું છે. કોરોનાપૂવધા સમયમાં સામાનય રીતે મિવસે લગર્ગ ૬૦ ટન બાયોમેરડકલ કચરો ર્ેગો થતો હતો. એમપ્રલ મમહનામાં આ પ્રમાણ ૩૯ ટન અને મે મમહનામાં ૩૧.૧૨ ટન જેટલું ઓછું થયું છે. કોમવડ કચરાનું પ્રમાણ હવે વધી રહ્ું છે છતાં એનો નાશ કરવાના કેનદ્રો પૂરતી ક્ષમતાવાળા હોવાનું અમધકારીઓએ સ્પષ્ટ કયુું હતું.

    દિલહીના ્ુગલનો િત્ત્ક બાળ્કને મળવા સંઘર્ષભાસ્કર વિશેષ }માનવી તસ્કરીનો મામલો હોવાથી પોલીસે તેને બાળ સુધારગૃહમાં રાખ્ો છે

    ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

    લોકડાઉન વચ્ે મિલહી કસ્થત એક યુગલ તેમના પુત્ને મળવા માટે સંઘષધા કરી રહ્ું છે. આ મામલો માનવી તસ્કરીનો હોવાથી પોલીસે તે બાળકને બાળ સુધારગૃહમાં રાખયો છે.

    વાલીઓનો િાવો છે કે ચાર વષધા પૂવભે મુંબઈથી બાળકને િતિક લીધો હતો, પરંતુ પોલીસ કહે છે કે આ મામલો કબૂતરબાજી કે માનવી તસ્કરીનો છે, જેમાં છ યુગલો અને અમુક વચેરટયાઓની ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉન પૂવભે સાડાત્ણ વષધાના આ બાળકના વાલીઓ મિલહીથી મુંબઈ આવયા હતા અને રોજ બાળકને ચેમબુર કસ્થત બાળ સુધારગૃહમાં મળતાં હતાં. જોકે માચધામાં લોકડાઉન

    અમલમાં આવતાં યુગલ મિલહીમાં જતું રહ્ું હતું અને હવે મિવસમાં ફકત એક મિવસ તેમના પુત્ સાથે 10 મમમનટ માટે મવરડયો કોલ કરી શકે છે.

    બાળકને િતિક લેનારા મપતા કહે છે, મારી 18 વષધાની પુત્ી છે અને મેં નવેમબર 2016માં આ બાળકને પવન શમાધા નામે વયકકત પાસેથી િતિક લીધો હતો. શમાધાએ િતિક લેવા માટે યોગય િસ્તાવેજી મવમધની ખાતરી આપી હતી અને જાનયુઆરી 2017માં શમાધાએ બાળકના જનમનો િાખલો આપયો હતો, જે આખરી િસ્તાવેજ છે, એમ આ મપતાનું કહેવું છે.

    2018માં શમાધાએ મારા અનય એક સંબંધીને પણ મિલહીમાં બાળક િતિક લેવડાવવામાં મિિ કરી હતી. જોકે જુલાઈ 2019માં અચાનક જ

    મુંબઈ ક્ાઈમ બ્ાનચના અમધકારીઓ મારી બહેનના ઘરે આવયા હતા અને મેં અનમધકૃત રીતે બાળકને િતિક લીધો હોવાનો િાવો કયસો હતો. 7 જુલાઈના હું અને શમાધા પાસેથી અનય બાળક િતિક લેનાર મારા સંબંધી મુંબઈમાં આવયા હતા અને ક્ાઈમ બ્ાનચે બંને બાળકનો કબજો લીધો હતો. જોકે અમારા પુત્ોને સુધારગૃહમાં મોકલી આપયા અને અમારી ધરપકડ કરવામાં આવી હતી. થોડા મમહના પછી મને જામીન મળયા અને હું, મારા સંબંધી અને આ જ કેસમાં ધરપકડ કરાયેલા અનય ચાર મુંબઈ કસ્થત વાલીઓએ મુંબઈ હાઈ કોટ્ટમાં અરજી કરી હતી. નવેમબર 2019માં કોટટે છ વાલીની મવશ્વસનીયતા તપાસવા જણાવયું હતું અને તેમને રોજ સાંજે 4 વાગયે સુધારગૃહમાં તેમના કહેવાતા

    બાળકોને મળવા િેવાનો આિેશ આપયો હતો. આને આધારે અમે ઓકટોબરથી 21 માચધા સુધી અમારા બાળકોને મળયા હતા. અમે હાઈ કોટ્ટમાં એફઆઈઆર રિ કરવા અરજી કરવા સાથે સેશનસ કોટ્ટમાં કાનૂની રીતે િતિક લેવા માટે પણ અરજી કરી છે. જોકે લોકડાઉનને લીધે અમે મિલહી જતા રહ્ા અને હવે પુત્ સાથે મિવસમાં ફકત 10 મમમનટ મવરડયો કોલ પર વાત કરવા િેવાય છે.

    મુંબઈ ક્ાઈમ બ્ાનચ અનુસાર ગયા વષભે જુલાઈમાં માનવી તસ્કરીનો આ મામલો પકડાયો હતો, જેમાં છ યુગલોને પકડી પાડાં હતાં. ઉપરાંત હોકસ્પટલની નસધા, સરોગેટ માતાઓ અને કમધાચારીઓ સમહત કમસેકમ નવ વચેરટયાઓ આ કૌર્ાંડમાં સંડોવાયેલા છે.

    ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

    મુંબઇની સરકારી હોકસ્પટલોમાં મૃતિેહ ગાયબ થવાની ગંર્ીર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ગયા અઠવારડયે કેઈએમ હોકસ્પટલમાં ગાયબ વયકકતનો મૃતિેહ તેરમા મિવસે કુટુંબીઓને મળયો હતો.

    આ બેિરકારીની ઘટનાઓ હજુ ર્ુલાઈ નથી તયાં હવે મહાપામલકા સંચામલત ઘાટકોપરની રાજાવાડી હોકસ્પટલમાં પણ મૃતિેહ ગુમ થવાનો કેસ બહાર આવયો છે.

    ઉપલબધ મામહતી અનુસાર મેહરાજ શેખ પર ચાકુ વડે ખૂની હુમલો થયો હતો. તેને 3 જૂને ગંર્ીર ઈજાઓ સાથે રાજાવાડી

    KEM પછી હવે રાજાવાડીમાંથી મૃતિેહ ગારબ થઈ ગરોદતલ્કનગર પોલીસ સટેશનમાં એફઆઈઆર િાખલ ્કરીને તપાસ શરૂ

    હોકસ્પટલમાં િાખલ કરાયો હતો. જોકે મેહરાજનું મૃતયુ થયું હતું. આ પછી િેવનાર પોલીસે આ મામલે ફરરયાિ નોંધી અને મૃતિેહ શબઘરમાં રાખવામાં આવયો હતો. પોસ્ટમોટ્ટમ બાકી રાખવામાં આવયું હતું. રમવવારે કોરોનાનો અહેવાલ મળયો હતો, મૃતિેહ ગાયબ થઈ

    ગયો હતો.આ અંગે ર્ૂતપૂવધા સાંસિ રકરીટ

    સોમૈયાને જાણ થતાં તેમણે ગૃહ રાજયમંત્ી અમનલ િેશમુખને પત્ લખીને પગલાં લેવાની માગણી કરી હતી.

    આ પછી સોમવારે રાત્ે મતલકનગર પોલીસ સ્ટેશનમાં

    હોકસ્પટલની અજ્ાત વયકકત સામે ગુનો િાખલ કરીને મૃતિેહ ચોક્સ કયાં ગયો તેની તપાસ કરવામાં આવી છે. આ અગાઉ કેઇએમ હોકસ્પટલમાં કોમવડ -19 ના ગુમ થયેલા િિીથીનો રકસ્સો પ્રકાશમાં આવયો હતો.

    એક 67 વષીથીય િિીથીને 14 મેના

    રોજ મુંબઇની કેઈએમ હોકસ્પટલમાં િાખલ કરવામાં આવયો હતો, જે પછી રહસ્યમય રીતે િિીથી લાપતા થઈ ગયો હતો. પોલીસે આ અંગે મૃતિેહ ગુમ થયાની ફરરયાિ િાખલ કરીને તપાસ શરૂ કરી હતી. તેરમા મિવસે કુટુંબીઓને શબઘરમાંથી મૃતિેહ મળી આવયો હતો.

    *This content is licensed for personal use only, not for any commercial use.

    ......


Recommended